વૃક્ષારોપણ કાર્યક્રમ

Tree Plantation

વૃક્ષારોપણ કાર્યક્રમ

10 ઓગસ્ટ ના રોજ કોલેજ કક્ષાએ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના ટ્રસ્ટી કોમલભાઈ શાહ (દાદા), કોલેજ સ્ટાફ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે મળી વૃક્ષા રોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

પ્રકૃતિ આપણી છે – તેનું રક્ષણ આપણી જવાબદારી.”

Tree Plantation
Tree Plantation
Tree Plantation