વન ડે ગુજરાત ઇકોનોમિક્સ સેમિનાર ભુજ

One Day Gujarat Economics Seminar Bhuj

વન ડે ગુજરાત ઇકોનોમિક્સ સેમિનાર ભુજ

૮ ઓક્ટોબરના રોજ વન ડે ગુજરાત ઇકોનોમિક્સ સેમિનારનું ભુજ ખાતે આયોજન થયેલું હતું જેમાં કોલેજની અર્થશાસ્ત્રની વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો. જેમાં તેઓ અર્થશાસ્ત્ર વિશે વિદ્યાર્થીનીઓ ઘણું બધું સમજી હતી તેમજ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને અર્થશાસ્ત્ર વિષયના મહત્વને સમજીયુ હતું.

“અર્થશાસ્ત્ર એ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેનું વિજ્ઞાન છે.”

One Day Gujarat Economics Seminar Bhuj