સ્પીકર ઓફ કચ્છ

Speaker of Kachchh Programme

સ્પીકર ઓફ કચ્છ

26 ડિસેમ્બર ના રોજ સ્પીકર ઓફ કચ્છમાં કચ્છ યુનિવર્સિટી ખાતે કોલેજ કક્ષાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ વિષય ઉપર તેઓ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

“સાંસ્કૃતિક વારસો એ આપણું ગૌરવ છે – અને કચ્છ એ વારસાનું જીવંત ઉદાહરણ છે.”

Speaker of Kachchh Programme
Speaker of Kachchh Programme
Speaker of Kachchh Programme