યુથ ફેસ્ટિવલ

Youth Festival

યુથ ફેસ્ટિવલ

26 અને 27 સપ્ટેમ્બર ના રોજ કચ્છ યુનિવર્સિટી ખાતે યુથ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.

“સ્વપ્ન જોવો, શ્રદ્ધા રાખો અને કાર્ય શરૂ કરો 
– સફળતા તમારી રાહ જુએ છે!”

Youth Festival