રક્ષાબંધન ઉજવણી બ્રહ્માકુમારી તેમજ બોર્ડર પરના સૈનિકો સાથે કોટેશ્વર

Rakshabandhan Celebration

રક્ષાબંધન ઉજવણી બ્રહ્માકુમારી તેમજ બોર્ડર પરના સૈનિકો સાથે કોટેશ્વર​

17 ઓગસ્ટ તેમજ 18 ઓગસ્ટના કોલેજ કક્ષાએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. 17 ઓગસ્ટ ના રોજ બ્રહ્માકુમારી ની બહેનો સાથે કોલેજ કક્ષાએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્માકુમારીની બહેનો દરેક વિદ્યાર્થીનીઓને રાખડી બાંધી અને શુભેચ્છા પત્ર આપ્યા તેમજ વિદ્યાર્થીનીઓએ માતૃ વંદના ના વડીલોને રાખડી બાંધી હતી. 18 ઓગસ્ટ ના રોજ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજ સ્ટાફ બીએસએફ કેમ્પ કોટેશ્વરમાં સૈનિકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી તેમજ નલિયા મરીન પાર્ક ના નેવીના સૈનિકોને રાખડી બાંધી અને તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

“રાખડી છે રક્ષાનું વચન, ભાઈ-બહેનનું અમર સંબંધ; પ્રેમ, શ્રદ્ધા અને સ્નેહનું પાવન બંધન.”

Rakshabandhan Celebration
Rakshabandhan Celebration
Rakshabandhan Celebration