15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તાલુકા કક્ષાની બિદડા ખાતે ગ્રાઉન્ડમાં રાખેલ હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોલેજની બધી જ વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફ પણ બિદડાના ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાને સ્વાતંત્ર દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.
હર ઘડી, હર પળ, દેશ માટે જીવીએ – એજ સાચી દેશભક્તિ….
Empowerment begins with awareness! Stay connected with Matruvandana & Huminift – nurturing dreams, uplifting rural girls through education.
Empowering rural girls through education, skills, and opportunity. Matruvandana & Huminift – Building brighter futures, together.
Arts, education & skills! Girls thrive in Bidada – the heart of rural growth.
© 2025. All rights reserved. Website Design & Developed By Divwy Technologies